કઈ પ્રક્રિયામાં ન્યુક્લિઈક એસિડમાંથી ન્યુક્લિઈક એસિડનું સંશ્લેષણ થાય છે ?
સ્વયંજનન
પ્રત્યાંકન
ભાષાંતર
$A$ અને $B$
જનીન કે જે સજીવોમાં વૃદ્ધિ માટે જવાબદાર તથા વિભેદન પર .......દ્વારા નિયંત્રણ રાખે છે.
પ્રત્યાંકનમાં જો $DNA$ ની બન્ને શૃંખલાઓ ટેમ્પ્લેટ તરીકે વતે તો.......
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્યુરિન $\quad$ $\quad$ પિરિમિડિન
$DNA$ ના $\rm {in}$ $\rm {vitro}$ સંશ્લેષણ દરમિયાન સંશોધકનો ઉપયોગ $2',\,3'$ ડિઑક્સિ સાયટિડીન ફોસ્ફેટનો કાચા ન્યુકિલઓટાઇડ તરીકે $2'$ ડિઑક્સિ સાઇટિડીનના સ્થાને કરે છે. તો તેનું પરિણામ શું જોવા મળશે ?
નીચેનાં ચાર વિધાનો વાચો ($1$ થી $4$):
$1$. પ્રત્યાંકનમાં યુરેસિલ એ એડીનોસાઈન જોડી બનાવે છે.
$2$. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન નું નિયમન એ હકારાત્મક નિયમન કહેવાય છે.
$3$. મનુષ્ય જીનોમ લગભગ $50,000$ જનીન ધરાવે છે.
$4$. હિમોફિલીયા એક લિંગસંકલિત પ્રચ્છન્ન રોગ છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચાં છે.