બેક્ટેરિયામાં કઈ પ્રક્રિયા સાથે સાથે પુર્ણ થાય છે ?
રીબોન્યુક્લિઓટાઈડ પોલિમરાઈઝેશન અને એમિનો એસિડ પોલિમરાઈઝેશન
રીબોન્યુક્લિઓટાઈડ અને મોનોસેકક્ટરાઈડ પોલિમરાઈઝેશન
એમિનો એસિડ અને ડિઓકિસ રીબોન્યુક્લિઓટાઈડ પોલિમરાઝેશન
મોનોસેકકરાઈડ અને એમિનો એસિડ પોલિમરાઈઝેશન
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ એકઝોન | $(I)$ બિનસાંકેતિક ક્રમ |
$(b)$ ઈન્ટ્રોન | $(II)$ સાંકેતિક ક્રમ |
$(c)$ જનીન સંકેત | $(III)$ ન્યુકિલ ઓઝોમ |
$(d)$ $DNA$ પેકેજીંગ | $(IV)$ નીરેનબર્ગ, ખોરાના અને માર્થી |
સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો..
સૂચી $I$ | સૂચી $II$ |
$A$.ફ્રે3ડરિક ગ્રિફિથ | $I$. જનીન સંકેત |
$B$. ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ | $II$.અર્ધરૂઢિત $DNA$ સ્વયંજનન |
$C$. હરગોવિંદ ખોરાના | $III$. રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) |
$D$. મેસેલ્સન અને સ્ટાલે | $IV$.લેક ઓપેરોન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ રૂપાંતરણ
$2.$ સંદેશવાહક $\rm {RNA}$ $(m-\rm {RNA})$
તફાવત આપો : $m-\rm {RNA}$ અને $t-\rm {RNA}$
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ એવરી, મેકિલઓડ, મેકકાર્ટી $(1933-44) $
$2.$ મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્ડલિન સ્ટાલ $(1958)$