$PPLO$ માં કઈ ક્રિયા કોષકેન્દ્રમાં થાય છે ? 

  • A

    સ્વયંજનન

  • B

    પ્રત્યાંકન

  • C

    ભાષાંતર

  • D

    એકપણ નહીં

Similar Questions

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ એવરી, મેકિલઓડ, મેકકાર્ટી $(1933-44) $

$2.$ મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્ડલિન સ્ટાલ $(1958)$

સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.

  • [NEET 2015]

નીચેના વચ્ચે ભેદ સ્પષ્ટ કરો :

$(a)$ પુનરાવર્તિત $DNA$ અને સેટેલાઇટ $DNA$

$(b)$ $mRNA$ અને $tRNA$

$(c)$ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા