એક બ્લોક ને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર મૂકેલો છે. સમય આધારિત સમક્ષિતિજ બળ $F = kt$  બ્લોક પર લાગાડવામાં આવે છે.જ્યાં $k$ એ ધન અચળાંક છે. તો બ્લોક માટે પ્રવેગ-સમય નો આલેખ નીચેના માથી કયો થશે?

  • [JEE MAIN 2013]
  • A
    823-a822
  • B
    823-b822
  • C
    823-c822
  • D
    823-d822

Similar Questions

કણનો બળ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. $0$  અને $ 8 sec $ વચ્ચે વેગમાનમાં કેટલો વધારો થશે?

$50$ ગ્રામ દળ ધરાવતાં પદાર્થનો વેગ $20\,cm/s$ છે. તેની પર $50$ ડાઈનનું સતત બળ લાગે, તો $5$ સેકન્ડને અંતે વેગમાન કેટલું થાય ? 

એક છોકરી સમતલ રોડ પર $5\,ms^{-1}$ ની ઝડપથી સાઇકલ ચલાવતાં-ચલાવતાં $0.5\, kg$ દળના પથ્થરને જમીનની સાપેક્ષે $15\,ms^{-1}$ ની ઝડપથી તેની ગતિની દિશામાં ફેંકે છે. છોકરી અને સાઇકલનું સંયુક્ત દળ $ 50\, kg$ છે. પથ્થર ફેંક્યા બાદ સાઇકલની ઝડપમાં ફેરફાર થશે ? જો હા તો તેની ઝડપમાં કેટલો ફેરફાર થશે ? 

પદાર્થ પર બળની અસર નક્કી કરવા માટેના પ્રાચલો જણાવો. 

$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?