જ્યારે ઘોડો ડબ્બાને ખેંચતો હોય ત્યારે ઘોડો આગળ તરફ ગતિ કરે તે કયા બળ ને લીધે કરે?
$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
સુરેખ પથ પર ગતિ કરતાં પદાર્થને કોણીય વેગમાન પણ હોઈ શકે ?
જો $ m_1 = 4m_2$ હોય,તો $m_2 $ નો પ્રવેગ કેટલો થાય? $m_1 $ નો પ્રવેગ $a$ છે.
નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :
$(a)$ પદાર્થના દળ અને તેના વેગમાનના ગુણાકારને રેખીય વેગમાન કહે છે.
$(b)$ જડત્વ એટલે દળ અને જડત્વનું માપ એટલે ફેરફારનો વિરોધ.
$(c)$ બળ એટલે વેગમાનનો ફેરફાર.