$249^{2}-248^{2}$ ની કિંમત .......... છે.
નીચે આપેલી બહુપદીઓને અચળ, સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$3 x^{3}$
$p(x)=x^{3}-x+1, $ એ $ g(x)=2-3 x$ નો ગુણિત છે કે નહીં તે ચકાસો.
જો $a+b+c=9$ અને $a b+b c+c a=26,$ તો $a^{2}+b^{2}+c^{2}$ શોધો:
શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો
$x+4$