$249^{2}-248^{2}$ ની કિંમત .......... છે.
$1^{2}$
$477$
$487$
$497$
નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x + 1)$ છે, તે નક્કી કરો
$x^{3}-5 x^{2}+2 x+8$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય $48^{3}-30^{3}-18^{3}$ ની કિંમત મેળવો.
અવયવ પાડો :
$84-2 r-2 r^{2}$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$x^{2}-4 x-77$
અવયવ પાડો :
$a^{3}-2 \sqrt{2} b^{3}$