$p(x)=x^{3}-x+1, $ એ $ g(x)=2-3 x$ નો ગુણિત છે કે નહીં તે ચકાસો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો $p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ શૂન્ય વધે તો $p(x)$ એ $g(x)$ નો ગુણિત થશે.

હવે, $g(x) = 2 - 3x = 0$ લેતાં $x =2/3$

શેષ $=p\left(\frac{2}{3}\right)=\left(\frac{2}{3}\right)^{3}-\left(\frac{2}{3}\right)+1=\frac{8}{27}-\frac{2}{3}+1=\frac{17}{27}$

અહીં, શેષ $\neq 0$ છે, તેથી $p(x) $ એ $g(x)$ નો ગુણિત નથી. 

Similar Questions

બહુપદી $5 x^{2}-7 x-11$ નો ઘાત ........ છે.

અવયવ પાડો.

$8 x^{3}+343 y^{3}+84 x^{2} y+294 x y^{2}$

જો $p(-3)=0,$ હોય, તો બહુપદી $p(x)$ નો એક અવયવ ............. છે. 

નીચે આપેલી બહુપદીઓને અચળ, સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :

$3 x^{3}$

ભાગાકારની ક્રિયા કર્યા સિવાય સાબિત કરો કે $2 x^{4}-5 x^{3}+2 x^{2}-x+2$ ને $x^{2}-3 x+2$ વડે ભાગી શકાય છે.