જો $a+b+c=9$ અને $a b+b c+c a=26,$ તો $a^{2}+b^{2}+c^{2}$ શોધો:

  • A

    $81$

  • B

    $29$

  • C

    $52$

  • D

    $26$

Similar Questions

મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો

$x^{2}-12 x+20$

નીચેનાના અવયવ પાડો :

$4 x^{2}+20 x+25$

$16 x^{2}-24 x+9$ ને $4 x-3,$ વડે ભાગતાં મળતી શેષ શોધો.

અવયવ પાડો.

$x^{2}+\frac{y^{2}}{4}+\frac{z^{2}}{16}+x y+\frac{y z}{4}+\frac{z x}{2}$

વિસ્તરણ કરો.

$(x+3)(x+8)$