નિશ્ચાયકનું મૂલ્ય શોધો : $\left|\begin{array}{ll}\cos \theta & -\sin \theta \\ \sin \theta & \cos \theta\end{array}\right|$
$\left| {\begin{array}{*{20}{c}}
{\cos \theta }&{ - \sin \theta } \\
{\sin \theta }&{\cos \theta }
\end{array}} \right|$
$ = (\cos \theta )(\cos \theta ) - ( - \sin \theta )(\sin \theta )$
$ = {\cos ^2}\theta + {\sin ^2}\theta $
$ = 1$
ધન સંખ્યાઓ $x,y$ અને $z$ માટે નિશ્રાયક $\left| {\,\begin{array}{*{20}{c}}1&{{{\log }_x}y}&{{{\log }_x}z}\\{{{\log }_y}x}&1&{{{\log }_y}z}\\{{{\log }_z}x}&{{{\log }_z}y}&1\end{array}\,} \right|$ ની કિમત મેળવો.
સમીકરણ $\left| {\begin{array}{*{20}{c}}
x&{ - 6}&{ - 1}\\
2&{ - 3x}&{x - 3}\\
{ - 3}&{2x}&{x = 2}
\end{array}} \right| = 0$ ના વાસ્તવિક બીજનો સરવાળો મેળવો.
જો ${a^2} + {b^2} + {c^2} + ab + bc + ca \leq 0\,\forall a,\,b,\,c\, \in \,R$ , હોય તો $\left| {\begin{array}{*{20}{c}}
{{{(a + b + c)}^2}}&{{a^2} + {b^2}}&1 \\
1&{{{(b + c + 2)}^2}}&{{b^2} + {c^2}} \\
{{c^2} + {a^2}}&1&{{{(c + a + 2)}^2}}
\end{array}} \right|$ ની કિમત મેળવો.
જો $'a'$ એ અવાસ્તવિક સંકર સંખ્યા છે કે જેથી સમીકરણો $ax -a^2y + a^3z= 0$ , $-a^2x + a^3y + az = 0$ અને $a^3x + ay -a^2z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તો $|a|$ મેળવો.