ઈથેન અણુનું આણ્વીય સૂત્ર $C_2H_6$ છે, તેમાં
$6$ સહસંયોજક બંધ છે.
$7$ સહસંયોજક બંધ છે.
$8$ સહસંયોજક બંધ છે.
$9$ સહસંયોજક બંધ છે.
જો તમે લિટમસ પેપર (લાલ અથવા ભૂરું)થી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો ?
બ્યુટેનોન ચાર-કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ
નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો :
$(i)$ ઇથેનોઇક ઍસિડ $(ii)$ બ્રોમોપેન્ટેન$^*$
$^*$ શું બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે ?
સમાનધર્મી શ્રેણી એટલે શું ? ઉદાહરણ સહિત સમજાવો.
ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી ?