આપેલ હાઇડ્રોકાર્બન પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે :
$C _{2} H _{6}, \,C _{3} H _{8},\,C _{3} H _{6}, \,C _{2} H _{2}$ અને $CH _{4}$
અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેવા કે આલ્કીન અને આલ્કાઇન (અનુક્રમે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવે) વગેરે યોગશીલ પ્રક્રિયા અનુભવે છે અને તેમના સામાન્ય સૂત્રો અનુક્રમે $C _{ n } H _{2 n }$ અને $C _{ n } H _{2 n -2}$ છે.
આલ્કેન : $C _{2} H _{6}$, $(C _{ n } H _{2 n -2})$
$\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
{H\,\,\,\,\,\,\,H} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,|}
\end{array}} \\
{H - C - C - H} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{H\,\,\,\,\,\,H}
\end{array}$
આલ્કિન : $C _{3} H _{6}$, $(C _{ n } H _{2 n })$
$\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
{\,H\,\,\,\,\,\,H\,\,\,\,\,\,H} \\
{|\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,|}
\end{array}} \\
{H - C - C = C - H} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{\,\,H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}$
આલ્કેન : $C _{3} H _{8}$, $(C _{ n } H _{2 n+2 })$
$\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
{H\,\,\,\,\,H\,\,\,\,\,H} \\
{\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,}
\end{array}} \\
{H - C - C - C - H} \\
{\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,} \\
{H\,\,\,\,\,H\,\,\,\,\,H}
\end{array}$
આલ્કાઇન : $C _{2} H _{2}$, $(C _{ n } H _{2 n-2 })$
$H - C \equiv C - H$
આલ્કેન : $CH _{4}$, $(C _{ n } H _{2 n+2 })$
$\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
H \\
|
\end{array}} \\
{H - C - H} \\
| \\
H
\end{array}$
આથી $C_3H_6$ અને $C_2H_2$ યોગશીલ પ્રક્રિયા અનુભવે છે.
ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી ?
કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?
સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.
$CH_3Cl$ માં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો.
ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?