આકૃતિમાં એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B_0$ ના વિસ્તારમાં મૂકેલી અને વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતી સુવાહક રીંગ $A D C A$ દર્શાવેલ છે. અર્ધવર્તુળ ભાગ પર લાગતા બળનું મૂલ્ય કેટલું છે ?

213719-q

  • A

    $\pi R i B_0$

  • B

    $0$

  • C

    $2 \pi R i B_0$

  • D

    $2 i R B_0$

Similar Questions

વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ $PQRS$ સમાન તારની બનેલી છે. $P R=Q S=5\,cm$ અને $P Q=R S=100\,cm$ છે. જો એમિટર પ્રવાહનું અવલોકન $I$ થી $2I$ બદલાય તો તાર $PQ$ પર તાર $RS$ ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર $\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)$  $................$ થાય.

  • [JEE MAIN 2023]

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર $d, (d > > a)$ છે. જો ગોળો તાર પર $F$ બળ લગાવે તો 

  • [JEE MAIN 2019]

બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે $8 \,cm$ અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ $300 \,\mu T$. છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.

  • [JEE MAIN 2022]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $25$ $\mathrm{A}$ પ્રવાહ ધરાવતો લાંબો તાર ટેબલ પર સ્થિર છે. $1$ $\mathrm{m}$ લંબાઈના $2.5$ $\mathrm{g}$ દળનો અન્ય તાર $\mathrm{PQ}$ માંથી આટલો જ પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $\mathrm{PQ}$ ઉપર તરફ અને નીચે તરફ સરવા માટે મુક્ત છે, તો તાર $\mathrm{PQ}$ ની ઊંચાઈ કેટલી વધશે ?

ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન $\mathrm{q}$ વિદ્યુતભાર પર લાગતાં ચુંબકીય બળનું સમીકરણ લખો.