આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10\,A$ પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને $0.5\,T$ જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.$CD$ ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. $(BC = CD = BD =5\,cm$ આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર $............\,N$

209775-q

  • [JEE MAIN 2022]
  • A

    $0.126$

  • B

    $0.312$

  • C

    $0.216$

  • D

    $0.245$

Similar Questions

વિદ્યુતપ્રવાહધારિત તારને સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતાં ચુંબકીય બળનું સમીકરણ જણાવો .

$3.0 \,cm$ લંબાઈના તારમાંથી $10\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, જેને એક સૉલેનોઈડમાં તેની અક્ષને લંબરૂપે મુકેલો છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર $0.27\, T$ આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?

એક વિસ્તારમાં પ્રવર્તુતું યુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}$ વડે આપવામાં આવે છે. $50 \mathrm{~cm}$ બાજુ અને $0.5 \mathrm{~A}$ નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને $x-y$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે $x-y$

સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન સુંબકીય બળનું મૂલ્ય. . . . . . . . .$\mathrm{mN}$છે. પ્રવર્તુતું

  • [JEE MAIN 2024]

તારમાં $ i $ પ્રવાહ ઘન $X-$ દિશામા પસાર થાય છે.ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B = {B_0}$ ($\hat i + \hat j + \hat k)$ $T$ છે.તો તેના પર કેટલું બળ લાગશે?

તાર $1$ અને $2$ માંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર થાય છે.તાર $2$ નો ખંડ $dl$ તાર $1$ થી $r$ અંતરે છે,તો ખંડ પર કેટલું બળ લાગશે?

  • [AIIMS 2013]