ચુંબકીયક્ષેત્ર ઘન $ Y\,-$ દિશામાં છે.તાર $PQRSTU $ માં $ i$ પ્રવાહ પસાર થાય છે.તેની દરેક બાજુની લંબાઇ $ L$ છે.તેના પર કેટલું બળ લાગશે?

131-75

  • A

    $2iBL$

  • B

    $5iBL$

  • C

    $iBL$

  • D

    $3iBL$

Similar Questions

આપેલ આકૃતિમાં રહેલા બે તાર વચ્ચે કેટલું બળ લાગશે? [${\mu _0} = 4\pi \times {10^{ - 7}}$ $weber/amp -m]$

બે સમાંતર તારોમાંથી પસાર થતાં પ્રવાહ $10\,A$ અને $2\,A$ વિરુધ્ધ દિશામાં છે,એક તાર અનંત લંબાઇનો અને બીજો તાર $2\,m$ લંબાઇનો છે.બંને તાર વચ્ચેનું અંતર $10\,cm$ છે.તો $2\,m$ ના તાર પર કેટલું બળ લાગે?

$0.45\; m$ લંબાઈ અને $60\; g$ દળનો એક સીધો વાહક સળીયો તેના છેડે બાંધેલા બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. આ તારોમાં થઈને સળીયામાં $5.0 \;A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.

$(a)$ આ વાહક સળીયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી (લટકાવેલ) તારોમાં તણાવ $(Tension)$ શૂન્ય થાય?

$(b)$ જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુતપ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ ટેન્શન (તણાવ) કેટલું હશે? (તારોનું દળ અવગણો). $g = 9.8\; m s^{-2}.$

એક દ્રઢ તાર $\mathrm{R}$ ત્રીજ્યાં અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આક્રૂતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B=B_0 \hat{j}$ માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી $i$ વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ ........

  • [JEE MAIN 2024]

$10\,A$ વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને $5\,cm$ અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતા ચુંબકીયક્ષેત્રનું, મૂલ્ય $F_1$ છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતું બળ $F_2$ કેટલું થાય ?

  • [JEE MAIN 2023]