$ g(x)=\frac{x}{3}-\frac{1}{4}$ એ $p(x)=8 x^{3}-6 x^{2}-4 x+3, $ નો અવયવ છે કે નહિ તે ચકાસો.
$g(x)=\frac{x}{3}-\frac{1}{4}=0$ લેતાં $x=\frac{3}{4}$
$x=\frac{3}{4}$ લેતાં $p(x) = 0$ થાય તો $g(x)$ એ $p(x)$ નો અવયવ થશે.
હવે, $p\left(\frac{3}{4}\right)=8\left(\frac{3}{4}\right)^{3}-6\left(\frac{3}{4}\right)^{2}-4\left(\frac{3}{4}\right)+3$
$=8 \times \frac{27}{64}-6 \times \frac{9}{16}-3+3=0$
$p\left(\frac{3}{4}\right)=0,$ તેથી, $g(x)$ એ $p(x)$ નો અવયવ છે.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.
દરેક બહુપદી દ્વિપદી છે.
નીચે આપેલી બહુપદીઓને ચલની સંખ્યા અનુસાર વર્ગીકૃત કરો.
$x^{2}-2 x y+y^{2}+1$
$2x + 3$ એ $2 x^{3}+21 x^{2}+67 x+60$ નો અવયવ છે કે નહીં તે ચકાસો.
સાબિત કરો કે $(a+b+c)^{3}-a^{3}-b^{3}-c^{3}=3(a+b)(b+c)(c+a).$
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$2 x-1$