$2x + 3$ એ $2 x^{3}+21 x^{2}+67 x+60$ નો અવયવ છે કે નહીં તે ચકાસો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$2 x+3$ નું શૂન્ય $\left(-\frac{3}{2}\right)$ છે.

$p(x)=2 x^{3}+21 x^{2}+67 x+60$

$\therefore p\left(-\frac{3}{2}\right)=2\left(-\frac{3}{2}\right)^{3}+21\left(-\frac{3}{2}\right)^{2}+67\left(-\frac{3}{2}\right)+60$

$=2\left(-\frac{27}{8}\right)+21\left(\frac{9}{4}\right)-\frac{201}{2}+60$

$=-\frac{27}{4}+\frac{189}{4}-\frac{201}{2}+60$

$=\frac{-27+189-402+240}{4}$

$=\frac{-429+429}{4}=\frac{0}{4}$

$\therefore p\left(-\frac{3}{2}\right)=0$

તેથી અવયવ પ્રમેય મુજબ $2 x+3$ એ $2 x^{3}+21 x^{2}+67 x+60$ નો અવયવ છે.

Similar Questions

વિસ્તરણ કરો

$\left(\frac{x}{2}-\frac{2}{5}\right)^{2}$

નીચે આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો

$p(x)=x^{2}+5 x-24$,$x=3$ આગળ

નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો. 

$\frac{1}{7} a^{3}-\frac{2}{\sqrt{3}} a^{2}+4 a-7$

અવયવ પાડો

$x^{3}+12 x^{2}+39 x+28$

અવયવ પાડો.

$27 x^{3}-8 y^{3}-54 x^{2} y+36 x y^{2}$