પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $9.8\, m\,s^{-2}$ છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને $4.9\, m\,s^{-2}$ થશે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times10^6\, m$)
$6.4\times10^6\, m$
$9.0\times10^6\, m$
$2.6\times10^6\, m$
$1.6\times10^6\, m$
બે ગ્રહો સમાન ધનતાં પરંતુ જુદી જુદી ત્રિજ્યો ધરાવે છે તો ગુરુત્વપ્રવેગ એ ....
બે ગ્રહ જેના વ્યાસ નો ગુણોત્તર $4:1$ અને ઘનતાનો ગુણોત્તર $1:2$ હોય તો તેના ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
જો પૃથ્વી પોતાની અક્ષને ફરતે ભ્રમણ કરવાનું બંધ કરે તો $45^o$ અક્ષાંશ પર $g$ ના મૂલ્યમાં $C.G.S.$ એકમમાં ........ $cm/sec^{2}$ વધારો થાય.
જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )
કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટીના મૂલ્ય ના $25\%$ જેટલું હોય?