બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ ની ઘનતા સમાન છે જો તેનો ગુરુત્વ પ્રવેગ $g_1$ અને $g_2$ હોય તો
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે. જો તેને $h=2 R$ ઊંચાઈ એ લઈ જવામાં આવે, તો તેનું વજન ........... $N$ હશે ?
ગુરુત્વપ્રવેગ પરથી પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી એમ કેવી રીતે કહી શકાય ?
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?
પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)