$10\,cm$ ત્રિજયા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અવાહક ગોળાથી $20\,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\, V/m$ છે.તો કેન્દ્રથી $3 \,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલા .....$V/m$ થાય?

  • A

    $150$

  • B

    $125$

  • C

    $120$

  • D

    $0$

Similar Questions

ગોસના નિયમના ઉપયોગો જણાવો.

$r_1$ અને $r_2$ ત્રિજ્યાની સમકેન્દ્રી રિંગ પર $Q_1$ અને $Q_2$ વિધુતભાર છે તો કેન્દ્રથી $r$ $(r_1 < r < r_2)$ અંતરે વિધુતક્ષેત્ર શોધો 

  • [AIIMS 2009]

નિયમિત રીતે વિદ્યુતભારીત કરેલા ગોળામાં વિદ્યુતભાર ઘનતા $r =R$ સુધી નીચેના સૂત્ર વડે અપાય છે. $\rho (r)=\;\rho _0\left( {\frac{5}{4} - \frac{r}{R}} \right)$, $r > R$ માટે $\;\rho $ $(r)=0 $ છે.જયાં,$r$ એ કેન્દ્રથી અંતર છે.કેન્દ્રથી $r$ અંતરે $(r < R) $ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ________

  • [AIEEE 2010]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંદરની ત્રિજયા $a$ અને બહારની ત્રિજયા $b$ ધરાવતા ગોળીય કવચની અંદર $R$ ત્રિજયા અને $q$ વિદ્યુતભાર ધરાવતો ધાતુનો ગોળો છે. તો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}$ વિરુદ્ધ તેના કેન્દ્ર $O$ થી અંતર $r$ સાથેનો ગ્રાફ લગભગ કેવો મળશે?

  • [JEE MAIN 2021]

$P$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલુ થાય?

  • [IIT 2005]