નિવેદન $(A) :$ ખૂબજ ઉંચાઈ પર રહેલ માણસ ઉંચાઈને લગતી બિમારી અનુભવે છે જેમકે શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકાર.

કારણ $(R) :$ ઉંચાઈ પર નીચા વાતાવરણીય દબાણને કારણે શરીર ને જરૂરી ઓક્સિજન મળતો નથી.

ઉક્ત વિધાનોનાં પરિપ્રેક્ષ્યમાં નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2021]
  • A

    $(A)$ અને $(R)$ સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.

  • B

    $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $(A)$ સાચુ છે પરંતુ $(R)$ ખોટું છે.

  • D

    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચુ છે

Similar Questions

ઊંચાઈની નબળાઈને શરીરમાં $......$ દ્વારા જાળવી શકાય છે

શીતનિંદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે? 

વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.

કાંગારૂ ઉદર માં અનૂકૂલનો આ મુજબ હોય.

ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન શરીરનાં તાપમાનથી વધુ હોયત્યારે આપણને પરસેવો થાય છે, હવે જ્યારે શિયાળામાં આપણાં શરીરના તાપમાન $37^o C$ થી બહારનું તાપમાન ઓછું હોય ત્યારે આપણે શરીરનું તાપમાન વધે તે પ્રકારની કસરતો કરીએ છીએ તે સજીવોને શું કહી શકાય ?