નીચેનામાંથી શેમાં તાપમાનમાં ઘટાડો થાય છે ?
$A$ - અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા $5$ (parts per thousand) થી ઓછી હોય છે.
$R$ - સમુદ્રનાં જળમાં ક્ષારની માત્રા $45 -50$ (parts per thousand) હોય છે.
ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી સિમલા ખસી જાય છે. આ કોનું ઉદાહરણ છે.
શિયાળા કે ઉનાળામાં પર્યાવરણીય અજૈવિક પરીબળ તાપમાન સામે રક્ષણ મેળવવા કે સજીવ શરીરનાં થર્મો રેગ્યુલેશન માટે નીચેનામાંથી કોણ કાર્યરત હોય છે ?