ઊંચાઈની નબળાઈને શરીરમાં $......$ દ્વારા જાળવી શકાય છે

  • A

    $RBC$ નું ઉત્પાદન ઘટાડીને

  • B

    ચરબીનું ઓકિસડેશન વધારીને

  • C

    હીમોગ્લોબિનની જોડાણની ક્ષમતા ઘટાડીને

  • D

    શ્વાસોચ્છવાસનો દર ઘટાડીને.

Similar Questions

જ્યારે સજીવો દુશ્મનોથી બચવા માટે બીજા સજીવો સામે સામ્યતા ધરાવતા હોય તે ઘટનાને ......... કહે છે.

  • [AIPMT 1988]

એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?

સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(તાપમાન)

કોલમ - $II$

(વિસ્તાર)

$P$ શૂન્યથી નીચે $I$ ગરમ ઝરણા
$Q$ $50^{\circ}$ સે. થી વધી શકે $II$ ધ્રુવીય વિસ્તારો
$R$ $100^{\circ}$ સે. ને પણ વટાવી જાય $III$ ઉતુંગ ઊંચાઈવાળા વિસ્તારો
  $IV$ ઊંડા સમુદ્રના જલઉષ્ણ નિકાલ માર્ગો
  $V$ ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો

સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્ત્વ જણાવો.