ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન શરીરનાં તાપમાનથી વધુ હોયત્યારે આપણને પરસેવો થાય છે, હવે જ્યારે શિયાળામાં આપણાં શરીરના તાપમાન $37^o C$ થી બહારનું તાપમાન ઓછું હોય ત્યારે આપણે શરીરનું તાપમાન વધે તે પ્રકારની કસરતો કરીએ છીએ તે સજીવોને શું કહી શકાય ?
અનુસરકો
નિલંબન કરનારા
સ્થળાંતરણ કરનારા
નિયામકો
સૌપ્રથમ પૃથ્વી ૫ર જીવન .........માં ઉદ્ભવ્યું હતું.
નિવાસસ્થાનનું બંધારણ $.......$ દ્વારા થાય છે.
આપણા શરીરનું ઈષ્ટતમ તાપમાન કેટલું છે ?
મોટા ભાગના સજીવો $45^o$ સેથી વધુ તાપમાને જીવિત રહી શકતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો $100^o$ સે કરતાં પણ વધારે તાપમાન ધરાવતા નિવાસસ્થાનમાં કેવી રીતે જીવિત રહે છે ?
ખોટું વાકય શોધો :