આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક વર્તુળમાં અંતર્ગત છે. જો $AB = 8$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (સેમી$^2$ માં)

1061-109

  • A

    $30.5$

  • B

    $20.9$

  • C

    $37.4$

  • D

    $43.7$

Similar Questions

અર્ધ વર્તુળ કે જેની ત્રિજ્યા $10\,cm$ છે તેમાં અંકિત ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} $ થાય.

$20$ સેમી લંબાઈના એક તારના ટુકડાને વાળીને એક વર્તુળના ચાપ-આકારમાં ફેરવવામાં આવે છે અને તે કેન્દ્ર આગળ $60^{\circ}$નો ખૂણો આંતરે છે, તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમીમાં)

વર્તુળમાં લઘુચાપની લંબાઈ  $110 \,cm$ છે અને કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો  $150$ છે તો વર્તુળની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય,

વૃત્તાંશ આકારના એક ખેતરની ત્રિજ્યા $50$ મી છે. તેને ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹ $30$ $/$ મી લેખે ₹ $5400$ થાય છે. આ ખેતરને ખેડવાનો મજૂરી ખર્ચ ₹ $15$ મી$^2$ લેખે શોધો. (₹ માં)

$7$ સેમી અને $21$ સેમી ત્રિજ્યાવાળાં વર્તુળોના બે વૃત્તાંશના કેન્દ્રીય ખૂણાઓ અનુક્રમે $120^{\circ}$ અને $40^{\circ}$ છે. તે બે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને તેને અનુરૂપ ચાપની લંબાઈ પણ શોધો. તમે શું અવલોકન કર્યું ?