વર્તુળમાં લઘુચાપની લંબાઈ $110 \,cm$ છે અને કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $150$ છે તો વર્તુળની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય,
$55$
$42$
$22$
$44$
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. સવારના $10.10$ થી $10.30$ ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?.
$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)
$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના $120^{\circ}$ ના ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને તેને અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળનો તફાવત શોધો. (સેમી$^2$ માં)
$50$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $20$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $= ...........$ સેમી$^2$
વર્તુળની ત્રિજ્યા $21\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $64\,cm $ છે. તો આ વૃતાંશની લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ છે.