$200^{\circ}$ ના કેન્દ્રિય ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $770 \, cm^{2}$ છે. આ વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ શોધો. ($cm$ માં)

  • A
    $75 \frac{1}{3}$
  • B
    $73 \frac{1}{3}$
  • C
    $73 \frac{1}{5}$
  • D
    $75 \frac{1}{5}$

Explore More

Similar Questions

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળમાં અંતર્ગત $\Delta ABC$ નું મહત્તમ ક્ષેત્રફળ ....... $cm^2$ છે.

Difficult
View Solution

સેક્ટર આકારના ખેતરની ત્રિજ્યા $50 \, m$ છે. તેની સીમા પર વાડ કરવાનો ખર્ચ ₹ $30 / m$ ના દરે ₹ $5400$ છે. ₹ $15 / m^2$ ના દરે ખેડવાનો ખર્ચ શોધો. (₹ માં)

આકૃતિમાં,$10 \, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર તરીકે લઈને ચાપ દોરવામાં આવ્યા છે,જે બાજુઓ $BC, CA$ અને $AB$ ને તેમના મધ્યબિંદુઓ $D, E$ અને $F$ પર છેદે છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ લો) ($cm^2$ માં).

જે વર્તુળનું ક્ષેત્રફળ $24 \, cm$ અને $7 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય,તે વર્તુળનો વ્યાસ ($cm$ માં) શોધો:

આકૃતિમાં છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો,જ્યાં ચોરસ $ABCD$ ની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ ના મધ્યબિંદુઓ $P, Q, R$ અને $S$ પર કેન્દ્રો $A, B, C$ અને $D$ લઈને દોરેલા ચાપ એકબીજાને છેદે છે ($\pi = 3.14$ લો) ($cm^{2}$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo