નીચે દર્શાવેલ ઘર્ષણરહિત સપાટી પર એક $m$ દળનો બ્લોક $2\, {N}$ બળની અસર હેઠળ અચળ વેગથી ગતિ કરે છે, તો લગાવેલ બળ વિરુદ્ધ અંતરનો ગ્રાફ કેવો મળે?

981-1095

  • [JEE MAIN 2021]
  • A
    981-a1095
  • B
    981-b1095
  • C
    981-c1095
  • D
    981-d1095

Similar Questions

બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

એક બ્લોક ને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર મૂકેલો છે. સમય આધારિત સમક્ષિતિજ બળ $F = kt$  બ્લોક પર લાગાડવામાં આવે છે.જ્યાં $k$ એ ધન અચળાંક છે. તો બ્લોક માટે પ્રવેગ-સમય નો આલેખ નીચેના માથી કયો થશે?

  • [JEE MAIN 2013]

સ્થિર સ્થિતિમાં રહેલા $m$ દળના કણ પર લાગતા બળનો આલેખ આપેલ છે.બળ બંધ થયા પછી તેનો વેગ $u$ હોય તો $u$ કેટલો થાય?

$2\, kg$ દળ ધરાવતાં પદાર્થનો સ્થાન-સમયનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થ પર $t = 0\, s$ અને $t = 4\, s$ માટે બળનો આઘાત કેટલો હશે ?

રેખીય વેગમાન (Momentum) એટલે શું ? તેનો $SI$ એકમ લખો.