પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{9}$ માં ભાગનું છે.જો $'R'$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)
$\frac{R}{3}$
$\frac{R}{4}$
$\frac{R}{9}$
$\frac{R}{2}$
પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ $h$ માટે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી $h$ ઊંડાઈ જેટલો થાય. પૃથ્વીની ત્રિજ્યા $r$ અને પૃથ્વીના ભ્રમણની અસર અવગણો.
બે ગ્રહો $A$ અને $B$ ની અનુક્રમે ત્રિજ્યાઓ $R$ અને $1.5\,R$ તથા ધનતાઓ $\rho$ અને $\rho / 2$ છે. $B$ અને $A$ ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.
પૃથ્વી પર પદાર્થને ફેંકતાં $90\,m$ ઊંચાઇ પર જાય છે.તો પૃથ્વી કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને $\frac{1}{3}$ ગણી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થને ફેંકતા તે ....... $m$ ઊંચાઇ પર જશે.
$m$ દળ ધરાવતા પદાર્થનો ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ? (પૃથ્વીની ત્રીજયા $= R$ , પૃથ્વીનું દળ $= M$ )
જે પૃથ્વીના દળમાં $25 \%$ જેટલો ઘટાડો થાય અને તેની ત્રિજ્યામાં $50 \%$ જેટલો વધારો થાય, તો તેની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં અંદાજે કેટલો ઘટાડો ($\%$) થશે ?