પૂણાંકો $\{1,2,3, \ldots \ldots . .50\}$ માંથી એક પૂણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલ પૂર્ણાંક એ $4$, $6$ અને $7$ માંથી ઓછામાં ઓછા એકનો ગુણિ હોવાની સંભાવના............................. છે.
$\frac{8}{25}$
$\frac{21}{50}$
$\frac{9}{50}$
$\frac{14}{25}$
જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય, તો નીચેના પૈકી કઈ સાચી નથી.
ત્રણ ઘટનાઓ $A,B $ અને $C$ માટે $P(A $ અથવા $B$ માંથી ફકત એક બને) $ = P(B$ અથવા $C$ માંથી ફકત એક બને $)= P( A$ અથવા $C$ માંથી ફકત એક બને) =$\;\frac{1}{4}$ તથા $P$ (તમામ ત્રણેય ઘટનાઓ એક સાથે બને) = $\frac{1}{{16}}$ તો ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના . . . છે. .
નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો :
$P(A)$ | $P(B)$ | $P(A \cap B)$ | $P (A \cup B)$ |
$0.35$ | ........... | $0.25$ | $0.6$ |
જો $A$ અને $B$ બે ઘટના છે કે જેથી $P\overline {(A \cup B)} = \frac{1}{6},P(A \cap B) = \frac{1}{4}$ અને $P(\bar A) = \frac{1}{4},$ કે જ્યાં $\bar A$ એ ઘટના $A$ ની પૂરક ઘટના છે તો ઘટનાઓ $A$ અને $B$ એ . . . થાય .
જો $A$ અને $B$ બે ઘટનાઓ છે કે જેમાં $P\,(A) = 0.3$ અને $P\,(A \cup B) = 0.8$. જો $A$ અને $B$ એ નિરપેક્ષ ઘટનાઓ હોય,તો $P(B) = $