એક અનંત રેખીય વીજભાર $2 \, cm$ ના અંતરે $7.182 \times 10^8 \, N/C$ નું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વીજભાર ઘનતા શોધો.

  • A
    $7.27 \times 10^{-4} \, C/m$
  • B
    $7.98 \times 10^{-4} \, C/m$
  • C
    $7.11 \times 10^{-4} \, C/m$
  • D
    $7.04 \times 10^{-4} \, C/m$

Explore More

Similar Questions

$R = 20 \ cm$ ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાને $Q = 16 \ \mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ કેટલું હશે?

આપેલ આકૃતિમાં બે સમાંતર પ્લેટો $A$ અને $B$ દર્શાવેલ છે,જેની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma$ અને $-\sigma$ છે. કયા વિસ્તારમાં વિદ્યુત તીવ્રતા શૂન્ય હશે?

જો અનંત સમતલ શીટ પર સમાન પૃષ્ઠ ઘનતા $\sigma$ હોય,તો તેની સપાટીની નજીક વિદ્યુતક્ષેત્ર . . . . . . હશે.

એક વાહક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા $-2 \times 10^{-6} \ C/m^2$ છે. $100 \ eV$ ઊર્જા ધરાવતો એક ઈલેક્ટ્રોન પ્લેટ તરફ ગતિ કરીને તેને અથડાય છે. તો પ્લેટથી ઈલેક્ટ્રોનનું પ્રારંભિક અંતર કેટલું હશે?

એક વિદ્યુતભાર $Q$ ને તાંબાની એક મોટી ચોરસ પ્લેટ પર સમાન રીતે વિતરિત કરવામાં આવ્યો છે. પ્લેટના કેન્દ્રની ખૂબ નજીકના બિંદુએ વિદ્યુતક્ષેત્ર $10 \ V/m$ છે. જો તાંબાની પ્લેટને સમાન ભૌમિતિક પરિમાણો ધરાવતી અને સમાન વિદ્યુતભાર $Q$ સમાન રીતે વિતરિત થયેલી પ્લાસ્ટિકની પ્લેટ સાથે બદલવામાં આવે,તો બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર ...... $V/m$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo