પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.
પ્લેનને ઉપર ઉઠાવવામાં (Dynamic lift)
શ્યાનતાગુણાંક મીટરમાં
કેશનળીમાં
હાઈડ્રોલિક પ્રેસમાં
એક સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે.જ્યારે હવામાં તેના પર વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_a$ જેટલો વધારો થાય અને જ્યારે તેને સંપૂર્ણ પાણીમાં ડુબાડીને વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_w$ જેટલો વધારો થાય તો લટકાવેલ વજનની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેનોમીટરની બે નળી વચ્ચેનો તફાવત $5\, cm$ છે. $A$ અને $B$ નળીના આડછેડનું ક્ષેત્રફળ અનુક્રમે $6\, mm^2$ અને $10\, mm^2$ છે.તો નળીમાં પાણી ......... $ cc/s$ દરથી વહન કરતું હશે?$(g\, = 10\, ms^{-2})$
ડાયનેમિક લિફટ એટલે શું ?
એક્ એરોપ્લેન ઉડ્યન સ્તરે અચળ ઝડપે રહેલ છે અને તેની બે પાંખોમાં દરેકનું ક્ષેત્રફળ $40 \mathrm{~m}^2$ છે. જો તેની નીચેની પાંખની સપાટી પર હવાની ઝડ૫ $180 \mathrm{~km} / \mathrm{h}$ અને ઉપરની સપાટી પર $252 \mathrm{~km} / \mathrm{h}$ હોય તો પ્લેનનું દળ_________$kg$છે. (હવાની ઘનતા $1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને $10 \mathrm{~ms}^{-2}$ લો.)
બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.