આકૃતિમાં $AB$ એ વર્તુળનો વ્યાસ છે $AC = 6$ સેમી અને $BC = 8$ સેમી છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)
$78.5$
$24$
$54.5$
$60$
જો વર્તુળની ત્રિજ્યાને $10 \%$ વધારવામાં આવે છે તો નવા વર્તુળનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . .$ થાય.
$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બે ભિન્ન વૃત્તાશોના કેન્દ્ર આગળ બનતા ખૂણાનાં માપ અનુક્રમે $15$ અને $90$ છે, તો તે વૃત્તાંગોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર .......... થાય.
એક વર્તુળનો પરિઘ $251.2$ સેમી છે. તેનો વ્યાસ શોધો. $(\pi=3.14)$ (સેમી માં)
એક ચોરસ રૂમાલ $ABCD$ માં નવ એકરૂપ વર્તુળોમાં ડિઝાઇન બનાવેલ છે. દરેક વર્તુળની ત્રિજ્યા $21$ સેમી હોય, તો રૂમાલમાં ડિઝાઈન સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
અર્ધ વર્તુળ કે જેની ત્રિજ્યા $10\,cm$ છે તેમાં અંકિત ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} $ થાય.