બધા $Zn( +II)$ સંયોજનો સફેદ છે કારણ કે

  • A

    $Zn^{2+}$  $d^{10}$ રચના ધરાવે છે અને $d-$ પેટાકક્ષક સંપૂર્ણ ભરેલી છે.

  • B

    $Zn^{2+}$ એ $d-d$ સંક્રાંતિ દર્શાવે છે.

  • C

    $Zn^{2+}$ પાસે $4s-$ પેટા કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી.

  • D

    $Zn$ તે સંક્રાંતિ તત્વ નથી.

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પિસિઝ અનુચુંબકીય છે ? $Fe^{2+}, Zn^0, Hg^{2+}, Ti^{+4}$

નીચે આપેલા પૈકી ક્યા સંક્રાંતિ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?

  • [JEE MAIN 2019]

........ તત્વોનાં પરમાણુક્રમાંક વધવાની સાથે પરમાણુ કદ ઘટે છે.

વેનેડિયમ $(V)$, ક્રોમિયમ $(Cr)$ , મેંગેનીઝ $ (Mn)$ અને આયર્ન $(Fe) $   ની અણુ સંખ્યા અનુક્રમે$ 23,\, 24, \,25 $  $ 26 $  છે જે એક આમાં સૌથી વધુ બીજી આયનીકરણ એન્થાલ્પી હોવાની અપેક્ષા છે

  • [AIEEE 2003]

Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો. 

  • [JEE MAIN 2016]