નીચે આપેલા પૈકી ક્યા સંક્રાંતિ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?

  • [JEE MAIN 2019]
  • A

    $Fe$

  • B

    $Cu$

  • C

    $V$

  • D

    $Zn$

Similar Questions

નીચે દર્શાવેલી બાહ્યત્તમ કક્ષાની ઇલેકટ્રૉન રચનાને આધારે કયાં તત્વોમાં સૌથી ઊંચી ઑક્સિડેશન અવસ્થા મળી શકશે ?

સંક્રાંતિ તત્ત્વોની પ્રથમ શ્રેણીની સામાન્ય લાક્ષણિકતાઓની દ્વિતીય અને તૃતીય શ્રેણીની ધાતુઓ સાથે અનુવર્તી ઊભા સ્તંભોમાં સરખામણી કરો. નીચે દર્શાવેલા મુદાને વિશેષ મહત્ત્વ આપો :

$(i) $ ઇલેક્ટ્રૉનીય રચના

$(ii)$ ઑક્સિડેશન અવસ્થાઓ

$(iii)$ આયનીકરણ એન્થાલ્પી અને

$(iv)$ પરમાણ્વીય કદ 

$Cu(z = 29)$  માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?

નીચે દર્શાવેલી સંકીર્ણ સ્પિસીઝો માટેના ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો પરથી શું નિષ્કર્ષ નીકળી શકે છે ?

ઉદાહરણ

ચુંબકીય ચાકમાત્રા  $(BM)$
$K _{4}\left[ Mn ( CN )_{6}\right.$ $2.2$
$\left[ Fe \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ $5.3$
$K _{2}\left[ MnCl _{4}\right]$ $5.9$

નીચેના પૈકી ક્યા સંક્રાતિ તત્વોની પરમાણ્વિય ત્રિજ્યા સમાન હશે  $ ?$