નીચેનામાંથી કઈ સ્પિસિઝ અનુચુંબકીય છે ? $Fe^{2+}, Zn^0, Hg^{2+}, Ti^{+4}$

  • A

    માત્ર $Fe^{2+}$

  • B

    $Zn^0$ અને $Ti^{+4}$

  • C

    $Fe^{2+}$  અને $Hg^{2+}$

  • D

    $Zn^0$  અને $Hg^{2+}$

Similar Questions

સંક્રાંતિ ધાતુઓની પ્રથમ હરોળ માટે $E $ મૂલ્યો :

${E^\Theta }$ $V$ $Cr$ $Mn$ $Fe$ $Co$ $Ni$ $Cu$
$\left( {{M^{2 + }}/M} \right)$ $-1.18$ $-0.91$ $-1.18$ $-0.44$ $-0.28$ $-0.25$ $+0.35$
 

ઉપરના મૂલ્યોમાં અનિયમિતતાને સમજાવો. 

સંક્રાતિ ધાતુ આયનની ચુંબકીની ચુંબકીય ચાકમાત્રા $3.87\,B.M$  તેમાં કેટલા અયુગ્મીત ઇલેકટ્રોનની સંખ્યા હજર હોય છે.

પ્રથમ અને બીજા સંક્રાંતિ શ્રેણી તત્વોનો મહત્તમ અને ન્યૂનતમ ગલનબિંદુ અનુક્રમે પ્રાપ્ત થાય છે

$Cu(z = 29)$  માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?

નીચેનામાંથી કઇ જોડીનું કદ સમાન હશે ?