Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.
$Co^{3+}$ અને $Cr^{3+}$
$Co^{3+}$ અને $Co^{3+}$
$Cr^{3+}$ અને $Cr^{3+}$
$Cr^{3+}$ અને $Co^{3+}$
નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા $2.84\, B.M.$ થશે ?
(પરમાણ્વીય ક્રમાંક: $Ni = 28, Ti = 22, $$Cr = 24, Co = 27$)
$Cr $ ની ઇલેકટ્રોન રચના નીચેના પૈકી કઇ છે
$(a)$ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
$(i)$ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું કયું તત્વ મહત્તમ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે ?
$(ii)$ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું કયું તત્ત્વ મહત્તમ તૃતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે ?
$(iii)$ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું કયું તત્વ લધુતમ પરમાણ્વીય કરણ એન્થાલ્પી ધરાવે છે ?
$(b)$ નીચેના ધાતુ ઓળખો અને તમારા ઉત્તરનું વાજબીપણું જણાવો.
$(i)$ કાર્બોનિલ $M(CO)_5$ $(ii)$ $MO_3F$
નીચેના પૈકી કયા ધાતુ આયનનો રંગ ગુલાબી છે