નીચેની દરેક સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236,$ લઈ ત્રણ દશાંશસ્થળ સુધી મૂલ્ય મેળવો.

$\frac{\sqrt{10}-\sqrt{5}}{2}$

  • A

    $0.583$

  • B

    $0.167$

  • C

    $0.663$

  • D

    $0.463$

Similar Questions

નીચેના પ્રશ્નોમાં સાદું રૂપ આપો

$(3+\sqrt{5})(4-\sqrt{11})$

બાદબાકી કરો $: 0 . \overline{52}-0.4 \overline{6}$

$0.5 \overline{7}$ ને $\frac{P}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$

જો $x=5+2 \sqrt{6},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ તથા $x^{3}+\frac{1}{x^{3}}$ ની કિંમત શોધો.

પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)

$\sqrt{7}$ એ .......... સંખ્યા છે.