$50\,cm$ લંબાઈના એક તાર $X$ને અને $2\; A$ પ્રવાહ ધરાવતા $5\,m$ લાંબા તાર $Y$ ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં $3\; A$ પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર $5\,cm$ અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. $Y$ તાર ઉપર લાગતું બળ $..........$ હશે.

209829-q

  • [JEE MAIN 2022]
  • A

    $X$ તાર તરફ $1.2 \times 10^{-5}\; N$

  • B

    $X$ તારથી દૂર તરફ $1.2 \times 10^{-4} \;N$

  • C

    $X$ તાર તરફ $1.2 \times 10^{-4\;}\; N$

  • D

    $X$ તાર તરફ $2.4 \times 10^{-5}\; N$

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી  પ્રવાહધારીત રીંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે $30^{\circ}$નાં ખૂણે છે, તો તેના પર લાગતું બળ શોધો.

  • [AIIMS 2019]

$200$ ગ્રામ દળનો અને $1.5\, m$ લંબાઈનો એક સીધો તા૨ $2 \,A$ વિધુતપ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ (આકૃતિ )માં હવામાં લટકતો $(Suspended)$ રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?

બે સમાંતર રહેલા પ્રવાહધારિત તાર વચ્ચેનું અંતર $b$ છે.તો એક તાર દ્વારા બીજા તારના એકમ લંબાઇ દીઠ કેટલું બળ લાગશે?

  • [IIT 1986]

બે સુરેખ, સમાંતર, વિદ્યુતપ્રવાહધારિત તાર વચ્ચે $\mathrm{L}$ લંબાઈ દીઠ લાગતાં ચુંબકીય બળનું સમીકરણ વર્ણવો.

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર $d, (d > > a)$ છે. જો ગોળો તાર પર $F$ બળ લગાવે તો 

  • [JEE MAIN 2019]