બે સુરેખ, સમાંતર, વિદ્યુતપ્રવાહધારિત તાર વચ્ચે $\mathrm{L}$ લંબાઈ દીઠ લાગતાં ચુંબકીય બળનું સમીકરણ વર્ણવો.

Similar Questions

$4 \,cm$ ત્રિજયા અને $50$ આંટા ધરાવતી કોઇલમાં $2 \,A$ પ્રવાહ પસાર કરીને $0.1\,  weber/{m^2} $ ના ચુંબકીયક્ષેત્રમાં મૂકેલી છે.સમતોલન સ્થિતિમાંથી $ 180^\circ $ ના ખૂણે ફેરવવા કેટલા .......$J$ કાર્ય કરવું પડે?

$10.0\, cm$ ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં $1.5\; T$ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. $7.0\; A$ વિદ્યુતપ્રવાહ ધારીત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. જો

$(a)$ તાર આ અક્ષને છેદે,

$(b)$ તારને ઉત્તર-દક્ષિણની જગ્યાએ ઉત્તરપૂર્વ-દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે (લઈ જવામાં આવે),

$(c)$ ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી $6.0 \,cm$ જેટલો નીચે લેવામાં આવે, તો આ પરિસ્થિતિઓમાં તાર પર લાગતા (ચુંબકીય) બળનું મૂલ્ય અને દિશા શું હશે?

આકૃતિમાં એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B_0$ ના વિસ્તારમાં મૂકેલી અને વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતી સુવાહક રીંગ $A D C A$ દર્શાવેલ છે. અર્ધવર્તુળ ભાગ પર લાગતા બળનું મૂલ્ય કેટલું છે ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10\,A$ પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને $0.5\,T$ જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.$CD$ ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. $(BC = CD = BD =5\,cm$ આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર $............\,N$

  • [JEE MAIN 2022]

વિધુતભારના $\mathrm{SI}$ એકમ કુલંબને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો.