$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો ${\left( {\frac{1}{n}} \right)^{th}}$ ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 

  • [JEE MAIN 2019]
  • A

    $nMgL$

  • B

    $\frac {MgL}{2n^2}$

  • C

    $\frac {2MgL}{n^2}$

  • D

    $\frac {MgL}{n^2}$

Similar Questions

$0.1 kg $ દળ ધરાવતા કણ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતરની સાપેક્ષે બળ લગાડવામાં આવે છે. જો તે $x = 0$ એ સ્થિર સ્થિતીથી શરૂ કરે તો $x = 12$ એ તેનો વેગ ....... $m/s$

એક કણ, $a$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન $U = - \frac{k}{{2{r^2}}}$ અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે.

  • [JEE MAIN 2018]

સ્થિતિઊર્જા $V(x)$ વિરદ્ધ $x$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. $E_0$ ઊર્જા ધરાવતો એક કણ ગતિ કરે છે તો એક પૂર્ણ ચક $AFA$ માટે વેગ અને ગતિ ઊર્જા વિરુદ્ધના આલેખો દોરો. 

પદાર્થ પર લાગતા અવરોધક બળ અને તેના દ્વારા કપાતા અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. પદાર્થનું દળ $25$ અને પ્રારંભિક વેગ $2$ છે. જ્યારે પદાર્થ દ્વારા કપાતુ અંતર $4$ થાય ત્યારે તેની ગતિ ઊર્જા …....$J$

આકુતિ. માં સમાન દળ $m_{1}=m_{2}$ ના બે બિલિયર્ડ બૉલ વચ્ચે ની અથડામણ દર્શાવી છે. પ્રથમ બૉલ મારક $(Cue)$ કહેવાય છે જ્યારે બીજો બૉલ લક્ષ્ય $(Target)$ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બૉલને ખૂણાના કાણામાં નાખવા’  $(To Sink)$ માગે છે, જે $\theta_{2}=37^{\circ} $ ખણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાકગતિ મહત્ત્વના નથી, તો $\theta_{1}$ મેળવો.