$0.1 kg $ દળ ધરાવતા કણ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતરની સાપેક્ષે બળ લગાડવામાં આવે છે. જો તે $x = 0$ એ સ્થિર સ્થિતીથી શરૂ કરે તો $x = 12$ એ તેનો વેગ ....... $m/s$
$0 $
$20\sqrt 2 $
$20\sqrt 3$
$40 $
ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
એક કણ પર થયેલ કુલ કાર્ય એે તેની ગતિ ઊર્જામાં થતાં ફેરફાર જેટલું હોય છે. આ લાગુ પડશે...
$100m$ ઊંચાઇ ધરાવતી ટેકરી પર $20 kg$ નો ગોળો ગતિ કરીને જમીન પર આવીને $30m$ ઊંચાઇ ધરાવતી બીજી ટેકરી પર અને ત્યાંથી $20m$ ઊંચાઇ ધરાવતી ત્રીજી ટેકરી પર આવતાં તેનો વેગ કેટલા .............. $\mathrm{m} / \mathrm{s}$ થશે?
લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલાં તોપ ગોળો $m_1$ અને $m_2$ ના બે ભાગોમાં વિસ્ફોટ પામે છે. જો વિસ્ફોટ પછી તરત જ $m_1$ દળ $u$ ઝડપથી ગતિ કરે તો વિસ્ફોટ દરમિયાન આંતરિક બળો વડે થયેલ કાર્ય કેટલું છે
આકૃતિમાં ગતિમાન કણ માટે ઘર્ષણબળ વિરુદ્ધ સ્થાનાંતર નો આલેખ દર્શાવેલો છે. $s = 0$ થી $20\, m$ સુધી ની ગતિ દરમ્યાન ગતિઉર્જામાં થયેલ ઘટાડો કેટલા .....$J$ હશે?