સ્થિતિઊર્જા $V(x)$ વિરદ્ધ $x$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. $E_0$ ઊર્જા ધરાવતો એક કણ ગતિ કરે છે તો એક પૂર્ણ ચક $AFA$ માટે વેગ અને ગતિ ઊર્જા વિરુદ્ધના આલેખો દોરો. 

887-193

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

યાંત્રિક ઉર્જા $=$ગતિઉર્જા $+$ સ્થિતિઉર્જા 

$\therefore$ગતિઉર્જા $=$યાંત્રિક ઉર્જા $-$ સ્થિતિઉર્જા

$K=$$E _{0}- V_x$

આલેખ પરથી $A$ બિંદુ પાસે $x=0$ અને $V (x)= E _{0}$

$\therefore \quad A$ બિંદુ પાસે ગતિઊર્જા $= E _{0}- E _{0}=0$

અને $B$ બિંદુ પાસે $x=0$ અને $V (x)< E _{0}$

$\therefore$ ગતિઉર્જા $= E _{0}- V (x)>0$

અને $C$ અને $D$ બિંદુ પાસે $V (x)=0$ સ્થિતિઊર્જા $V (x)= E _{0}$

$\therefore \quad C$ અને $D$ બિદુઓ પાસે ગતિઉર્જા $= E _{0}$ મહત્તમ.

આ ગતિઉર્જામાં ફેરફારને નીચે મુજબ ના આલેખ વડે દર્શાવી શકાય છે.

887-s193

Similar Questions

$m = 10\,kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક $0.05$ છે.જ્યારે $50\,g$ દળ ધરાવતી એક બુલેટ $v$ વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર $2\,m$ અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને $\frac {v}{10}$ વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને $g=10\,ms^{-2}$ લેતા $H$ ની કિંમત ................... $\mathrm{km}$ થશે?

  • [JEE MAIN 2015]

સ્ટીલના બે સમાન ધન (Cubes) (દળ $50\,g$, બાજુ $1\,cm$) $10\,cm/s$ ની ઝડપ સાથે હેડ-ઓન સંઘાત કરે છે, તો દરેક ધનનું મહત્તમ સંકોચન શોધો. સ્ટીલ માટે યંગ મોડ્યૂલસ $Y = 2 \times 10^{11}\,Nm^{-2}$ લો. 

$2000 kg$ ની લિફટ ભોંયરામાંથી સ્થિર સ્થિતિમાંથી $25m$ ઉંચાઈએ ચોથા માળે જાય છે. જ્યારે તે ચોથો માળેથી પસાર થાય ત્યારે $3 ms^{-1}$ ની ઝડપ છે. અહી અચળ ઘર્ષણ બળ $500 N $ લાગે છે. લિફટની યાંત્રિકને વડે થતું કાર્ય  ....... $kJ$ ગણો.

$10 N $ વજનનો બ્લોક $AB$ વક્ર પર સરકે છે. જેને સમક્ષિતિજમાં ખરબચડી સપાટી સાથે જોડેલો છે. ખરબચડી સપાટી અને બ્લોકનો ઘર્ષણાંક $0.20$ છે. જો બ્લોક ટ્રેક પર સમક્ષિતિજથી $1.0 m$ ઉંચાઈએથી સરકીને ખરબચડી  સપાટી પર $S$ જેટલા અંતર સુધી ગતિ કરતો હોય તો $S$ ની કિંમત ગણો.......$ m$ [$g = 10 m s^{-2}$]

કોની હાજરીમાં કાર્ય-ઊર્જા પ્રમેય પ્રમાણભૂત (માન્ય) છે?