પદાર્થ પર લાગતા અવરોધક બળ અને તેના દ્વારા કપાતા અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. પદાર્થનું દળ $25$ અને પ્રારંભિક વેગ $2$ છે. જ્યારે પદાર્થ દ્વારા કપાતુ અંતર $4$ થાય ત્યારે તેની ગતિ ઊર્જા …....$J$
$50 $
$40 $
$20$
$10 $
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને બિંદુ $A$ થી અનુક્રમે $AB$ તથા $AC$ પથ પર મુક્ત કરવામાં આવે છે, તો બંને ગોળાને ઢાળના તળિયે પહોંચવા માટે લાગતા સમય અનુક્રમે.......અને.......થાય. બંને સપાટીઓ લીસી ($g = 10 m/s^2$ લો.)
$4kg $ દળ અને $ 2m $ લંબાઇ ધરાવતી ચેઇનનો ચોથો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય.....$J$
એક છોકરો $0.5\, kg$ દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $20\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં $5 \%$ જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ ($ms ^{-1}$ માં) કેટલી હશે?
એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઉંચાઈએ સ્થિતિ - ઊર્જા તેની શરૂઆતની ગતિઊર્જાની $3/4 $ ગણી થાય છે, તો પદાર્થનો પ્રક્ષિપ્તકોણ ...... $^o$ છે.
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક કણને ઘર્ષણરહિત પથ $A B C$ ઉપર બિંદુ $A$ આગળ મૂકવામાં આવે છે. તેને જમણી બાજુ હળવેક થી ધક્કો મારવામાં આવે છે તે બિંદુ આગળ પહોંચે ત્યારે કણની ઝડપ__________છે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લો).