તારમાંથી $5\,A$ નો પ્રવાહ પસાર થાય છે,તારથી $0.1\,m$ અંતરે $ 5 \times {10^6}m{s^{ - 1}} $ ના વેગથી ઇલેકટ્રોન તારને સમાંતર ગતિ કરે,તો તેના પર કેટલું બળ લાગતું હશે?
$ 8 \times {10^{ - 20}}N $
$ 3.2 \times {10^{ - 19}}N $
$ 8 \times {10^{ - 18}}N $
$ 1.6 \times {10^{ - 19}}N $
આપેલ આકૃતિ માં રહેલ લૂપ પર કેટલું બળ લાગતું હશે?
$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને $L$ લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘$\theta '$ કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ $‘λ’$ હોય,તો પ્રવાહ $I$ નું મૂલ્ય _______. ( $ g$ $=$ ગુરુત્વપ્રવેગ)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ અંતરે રહેલ બે તાર $A$ અને $B$ માથી $I_1$ અને $I_2$ પ્રવાહ પસાર થાય છે.$A$ ને સમાંતર અને $A$ થી $x$ અંતરે $I$ પ્રવાહ પસાર થતો ત્રીજો તાર $C$ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો $x$ ની શક્ય કિમત .....
$0.15\;T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી $8\; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય ($N \;m ^{-1}$) કેટલું હશે?
અવકાશના વિસ્તારમાં અચળ વેગથી ગતિ કરતો પ્રોટોન વેગના કોઈપણ ફેરફાર સિવાય પસાર થાય છે. જો $\overrightarrow{\mathrm{E}}$ અને $\vec{B}$ અનુક્મે વિદ્યુતક્ષેન્ન અને ચુંબકીય ક્ષેત્ર રજુ કરે તો અવકાશમાં______થાય.
($A$) $\mathrm{E}=0, \mathrm{~B}=0$
($B$) $\mathrm{E}=0, \mathrm{~B} \neq 0$
($C$) $\mathrm{E} \neq 0, \mathrm{~B}=0$
($D$) $\mathrm{E} \neq 0, \mathrm{~B} \neq 0$
નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :