આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ અંતરે રહેલ બે તાર $A$ અને $B$ માથી $I_1$ અને $I_2$ પ્રવાહ પસાર થાય છે.$A$ ને સમાંતર અને $A$ થી $x$ અંતરે $I$ પ્રવાહ પસાર થતો ત્રીજો તાર $C$ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો $x$ ની શક્ય કિમત .....
$x = \left( {\frac{{{I_1}}}{{{I_1} - {I_2}}}} \right)d$ અને $\,x = \frac{{{I_2}}}{{\left( {{I_1} + {I_2}} \right)}}d$
$\,\,x = \pm \frac{{{I_1}d}}{{\left( {{I_1} - {I_2}} \right)}}$
$x = \left( {\frac{{{I_2}}}{{{I_1} + {I_2}}}} \right)d$ અને $\,x = \frac{{{I_2}}}{{\left( {{I_1} - {I_2}} \right)}}d$
$x = \left( {\frac{{{I_1}}}{{{I_1} + {I_2}}}} \right)d$ અને $\,x = \frac{{{I_2}}}{{\left( {{I_1} - {I_2}} \right)}}d$
$P$ પાસે એકમ લંબાઈ દીઠ બળ શોધો.
શૂન્યાવકાશમાં $0.20 \,m$ અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી $x$ $A$ જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ $2 \times 10^{-6} \,N$ હોય તો, $x$ નું મુલ્ય લગભગ.........જેટલું હશે.
આપેલ આકૃતિમાં $ab$ અને $ bc $ તાર પર ચુંબકીયબળનો ગુણોત્તર કેટલો થાય? $(ab = l$ and $\angle \,abc = 45^o)$
બે સમાંતર રહેલા પ્રવાહધારિત તાર વચ્ચેનું અંતર $b$ છે.તો એક તાર દ્વારા બીજા તારના એકમ લંબાઇ દીઠ કેટલું બળ લાગશે?
બે સુરેખ, સમાંતર, વિદ્યુતપ્રવાહધારિત તાર વચ્ચે $\mathrm{L}$ લંબાઈ દીઠ લાગતાં ચુંબકીય બળનું સમીકરણ વર્ણવો.