આપેલ આકૃતિ માં રહેલ લૂપ પર કેટલું બળ લાગતું હશે?
$25 \times {10^{ - 7}}\,N$ ડાબી તરફ
$25 \times {10^{ - 7}}\,N$ જમણી તરફ
$35 \times {10^{ - 7}}\,N$ ડાબી તરફ
$35 \times {10^{ - 7}}\,N$ જમણી તરફ
$P$ પાસે એકમ લંબાઈ દીઠ બળ શોધો.
આકૃતિમાં એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B_0$ ના વિસ્તારમાં મૂકેલી અને વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતી સુવાહક રીંગ $A D C A$ દર્શાવેલ છે. અર્ધવર્તુળ ભાગ પર લાગતા બળનું મૂલ્ય કેટલું છે ?
તારને કાટખૂણે $\angle ABC=90^o$ વાળવામાં આવે છે.જયાં $AB = 3 \,cm$ અને $BC = 4 \,cm$ છે.તેને $10\,A$ પ્રવાહ પસાર કરીને $5T$ ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકતાં તેના પર કેટલા.......$N$ બળ લાગશે?
ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?
આપેલ તંત્રમાં $Q$ તારની લંબાઇ $10\,cm$ હોય,તો તેના પર કેટલું બળ લાગે?