વાવાઝોડાના સમયે કેટલાંક મકાનોના છાપરા ઊડી જાય છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

છાપરાના ઉપરના ભાગમાં હવાનો વેગ વધું, દબાણ ઓછું હોય છે. જ્યારે છાપરાના નીચેના ભાગમાં હવાનો વેગ ઓછો, દબાણ વધુ હોય છે. આ વધારાના દબાણના કારણે છાપરા ઊડી જાય છે.

Similar Questions

$1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.

  • [JEE MAIN 2023]

સાચું બર્નોલીનું સમીકરણ. . . . . . .છે. (સંજ્ઞાઓ તેમનો પ્રમાણિત અર્થ રજૂ કરે છે.)

  • [JEE MAIN 2024]

બર્નુલીનું સમીકરણ સૂત્ર રૂપે અને શબ્દમાં જણાવો.

$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં  $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$

  • [JEE MAIN 2021]

બર્નુલીનું સમીકરણ અસ્થાયી છે ? તે જાણવો ?