વેન્યુરિમીટરમાં પહોળા વિભાગ પાસે તરલનો વેગ માપવાનું સમીકરણ દર્શાવો.
ડાયનેમિક લિફટ એટલે શું ?
વાવાઝોડાના સમયે કેટલાંક મકાનોના છાપરા ઊડી જાય છે. સમજાવો.
$1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.
બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5 N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5 N/m^2 $ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
જ્યારે તરલ સાંકડી નળીમાંથી પસાર થાય છે, ત્યારે તેનો વેગ અને દબાણ પર શું અસર થાય છે ? તે જણાવો ?