વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

  • [AIIMS 2013]
  • [AIIMS 2014]
  • A

    વિધાન અને કારણ બંને ખોટા છે.

  • B

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 

  • C

    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • D

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 

Similar Questions

બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો. 

સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.

  • [AIIMS 2002]

વિમાનની પાંખની ઉપર અને નીચે હવાની ઝડપ $120\, m/s $ અને $90 \,m/s$ છે.હવાની ઘનતા $1.3\, kg\, per\, metre^{3} $ છે.પાંખ $10\, m$  લંબાઇ અને $2 \,m$, પહોળાઇ ઘરાવતી હોય તો વિમાનની પાંખની ઉપર અને નીચે લાગતા દબાણનો તફાવત ......... $Pascal$ થાય.

પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.

  • [IIT 1994]

વિમાનની પાંખ પર લાગતું ઊર્ધ્વબળ સમજાવો.